26.11.25

HNGU UNIVERSITY EXAM PAPER

University Exam Paper 

સ્ટડી મટિરિયલ મોકલવા બાબતે

આથી દરેક અધ્યાપક અને વિધ્યાથી  મિત્રો ને જણાવાનું કે ઉપર જણાવેલ કોર્ષ માં થી તમારી પાસે કોઈ પણ વિષય નું મટીરિયલ હોય તો મારા મો . 8866571539 ઉપર whats app કરવું or E-MAIL ID : jigarbhil0@gmail.com મોકલી આપવું.      

9.9.25

Overview of the Blog

S.V.E.T. College, Nanikadi Library Blog

Sheth Shree Khimajibhai Bhagavanbhai Patel Library Blog માં આપનું હાર્દિક સ્વાગત છે.

આ લાઇબ્રેરી બ્લોગ વિદ્યાર્થી તથા શિક્ષકવર્ગ માટે જ્ઞાનનું જીવંત કેન્દ્ર છે. અહીં કોમ્પ્યુટર સાયન્સ, કોમર્સ, મેનેજમેન્ટ, વિજ્ઞાન અને આઈ.ટી. જેવા વિષયોની પુસ્તકો, રેફરન્સ સામગ્રી, ઈ–બુક્સ, ઈ–મેગેઝિન્સ, સંશોધન લેખો અને જૂના પ્રશ્નપત્રો ઉપલબ્ધ છે.

અમારું ધ્યેય છે કે વિદ્યાર્થીઓમાં વાંચન સંસ્કાર, સંશોધન દૃષ્ટિકોણ અને સ્વઅભ્યાસની આદત વિકસે. લાઇબ્રેરી બ્લોગ દ્વારા વિદ્યાર્થીઓને માત્ર અભ્યાસક્રમ પૂરતું જ નહીં, પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષા, પ્રોજેક્ટ વર્ક અને કારકિર્દી વિકાસ માટે પણ મદદ મળે.

📚 “જ્ઞાન જ સાચું શક્તિ સ્ત્રોત છે” – આ ભાવના સાથે અમારી લાઇબ્રેરી દરેક વિદ્યાર્થી માટે પ્રેરણા અને અભ્યાસનું સશક્ત માધ્યમ બની રહે, એ જ શુભેચ્છા.